NATIONAL
ભારતીય કિસાન યુનિયનની જાહેરાત, 14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘મહાપંચાયત’
“હરિયાણા પોલીસે પંજાબમાં ઘૂસીને અમારા પર ગોળીબાર કર્યો અને અમારા ટ્રેક્ટર પણ તોડી નાખ્યા.

ભારતીય કિસાન યુનિયને મહાપંચાયતની જાહેરાત કરી છે. પ્રેસને સંબોધતા ભારતીય કિસાન યુનિયનના નેતા બલબીર સિંહ રાજ્યવાલ કહ્યું કે, “હરિયાણા પોલીસે પંજાબમાં ઘૂસીને અમારા પર ગોળીબાર કર્યો અને અમારા ટ્રેક્ટર પણ તોડી નાખ્યા. હરિયાણાના સીએમ અને હરિયાણાના ગૃહ પ્રધાન સામે IPCની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવે.” એક ખેડૂતની મૃત્યુમાં ન્યાયિક તપાસ થવી જોઈએ. 14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોની ‘મહાપંચાયત’ થશે.

[wptube id="1252022"]





