MORBIMORBI CITY / TALUKO

હળવદ રેલવે સ્ટેશન પર પીવાના પાણીની અછત

હળવદ રેલવે સ્ટેશન પર પીવાના પાણીની અછત

છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયગાળાથી પીવાનું પાણી રેલવે સ્ટેશન પર મુસાફરોને ન મળતા મુસાફરો બહારથી પાણીની બોટલ લેવા બન્યા મજબૂર

હજુ થોડા સમય પહેલા જ હળવદ રેલવે સ્ટેશન નવીનીકરણ સાથે નવું બનાવવામાં આવ્યું છે ત્યારે પીવાના પાણીના બનાવવામાં આવેલ પરબ બન્યા શોભા ના ગાંઠીયા સમાન

અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ જવાબદાર અધિકારીઓ કામગીરી કરવામાં નિષ્ફળ

ટ્રેનમાંથી લોકો ગરમીના કારણે પાણી ભરવાની ઉતરે પરંતુ પાણી ન હોવાને કારણે વેચાતી બોટલ લેવા મુસાફરો મજબૂર – વિજય રાવલ …પરબોમાં જામ્યા સેવાડ

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]
Back to top button