વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે ગ્રામ પંચાયત તોરણવેરા નેજા હેઠળ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર દ્વારા નિઃશુલ્ક આંખની તપાસ તથા મફ્ત ચશ્મા નું વિતરણ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં 166 લાભાર્થીઓએ આંખની તપાસ કરાવી હતી 144 વ્યક્તિ ને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તોરણવેરાના સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયા જણાવ્યું હતું કે આવનારા સમયમાં અવાર નવાર આવા કેમ્પ રાખી વિવિધ પ્રકારની લાભો મળી રહે લોકો ના હિટ માટે ગ્રામ પંચાયત તોરણવેરા હંમેશા તત્પર રહશે
[wptube id="1252022"]