MEHSANA CITY / TALUKO

વિજાપુર રણાસણ ગામે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની ITI સ્ટાફ ટુર્નામેન્ટ યોજાઈ

વિજાપુર રણાસણ ગામે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની ITI સ્ટાફ ટુર્નામેન્ટ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજ્યની તમામ સરકારી આઈટીઆઈની ક્રિકેટ ટુર્નામેન્ટ નું રોયલ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા વિજાપુર રણાસણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં રાજ્યની કુલ ૩૩ જીલ્લા ઓ માંથી કુલ ૨૪ ટીમોએ ભાગ લીધેલ હતો જે પૈકી ૪ જેટલી મહિલા ટીમો સામેલ હતી.આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ નવસારી ટાઇટન્સ અને GJ2 Destroyer વચ્ચે યોજાઈ હતી જેમાં નવસારી ટાઇટન્સ ટીમ વિજેતા બની હતી અને મહેસાણા જિલ્લાની GJ 2 Destroyer ટીમ રનર્સ – અપ બની હતી ,જ્યારે મહિલા ટીમોમાંથી કર્ણાવતી ક્વીન ટીમ વિજેતા બની હતી આ ટુર્નામેન્ટમાં રોજગાર અને તાલીમ કચેરીના નિયામકશ્રી ગાર્ગી જૈન (IAS) દ્વારા અધિકારીઓ ,કર્મચારીઓની ખાસ હાજરી માં સુભારંભ કરવામાં આવ્યો હતો સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન રોજગાર અને તાલીમ કચેરીના મદદનીશ નિયામક અવિનાશ પલાસ તથા તેમની ટીમે સફળતાપૂર્વક કર્યું હતું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button