
MORBI:મોરબી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે ઈસમ ઝડપાયો

મોરબી ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં આરોપી વિજયભાઈ મહાશંકરભાઈ પંડ્યા (ઉ.વ.૫૩) રહે. ઘુંટુ ગામ તા.જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૭૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]





