KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ રેફરલ હોસ્પિટલમાં હજુ પણ ડોકટર ની અનિયમિતતા ને કારણે દર્દીઓ પરેશાન.

તારીખ ૧૩ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ રેફરલ હોસ્પિટલમાં હજુ પણ ડોકટર ની અનિયમિતતા ને કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે અગાઉ પંદર દિવસ અગાઉ પણ આ બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવેલ પણ રેફરલ હોસ્પિટલ ના જવાબદાર અધિકારીઓ આ બાબતે ગંભીતાપૂર્વક કોઇ કાર્યવાહી કરવામા નિષ્ફળ ગયા છે આજ રોજ સોમવારે સવારે કાલોલ રેફરલ હોસ્પિટલ મા દર્દીઓ ની લાંબી લાઈનો લાગી હતી પણ ડોકટર હાજર રહ્યા ન હતા.

[wptube id="1252022"]
Back to top button