MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર સીરામીક ફેક્ટરીમાં પાવડર નીચે દટાઈ જતાં શ્રમિક યુવાનનું મોત

WANKANER:વાંકાનેર સીરામીક ફેક્ટરીમાં પાવડર નીચે દટાઈ જતાં શ્રમિક યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ કાસાગ્રેસ કારખાનામાં રહેતા અનુરાગ મંગલી શેષપુર ઉવ.૨૬ ગઈકાલ તા. ૨૩/૦૫ ના રોજ કાસાગ્રેસ કારખાનના સ્ટોરેજ વિભાગમાં કામ કરતા હોય ત્યારે તેની ઉપર પાવડર પડતા દટાઇ જતા અનુરાગ મરણ જતા તેની ડેડબોડી કારખાનાના શૈલેષભાઇ વરમોરા વાંકાનેર સરકારી હોસ્પિટલે લાવતા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ઇન્કવેસ્ટ પંચનામું કરી મૃતદેહને પીએમ સહિતની કામગીરી કરાવી હતી. ત્યારે અકાળે મૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
[wptube id="1252022"]








