JHAGADIYA

સારસા થી રાજપારડી સુધી રસ્તા ઉપર પડેલ ખાડા થી વાહન ચાલકો ને અકસ્માત નો ભય.

સારસા થી રાજપારડી સુધી રસ્તા ઉપર પડેલ ખાડા થી વાહન ચાલકો ને અકસ્માત નો ભય.

module:1facing:0;
hw-remosaic: 0;
touch: (0.49097222, 0.49097222);
modeInfo: ;
sceneMode: Auto;
cct_value: 0;
AI_Scene: (-1, -1);
aec_lux: 0.0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; module:1facing:0;
hw-remosaic: 0;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: Night;
cct_value: 0;
AI_Scene: (1, -1);
aec_lux: 0.0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
module:0facing:0;
hw-remosaic: 0;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: Night;
cct_value: 0;
AI_Scene: (-1, -1);
aec_lux: 0.0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
module:0facing:0;
hw-remosaic: 0;
touch: (0.43958336, 0.43958336);
modeInfo: ;
sceneMode: Auto;
cct_value: 0;
AI_Scene: (-1, -1);
aec_lux: 0.0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
module:1facing:0;
hw-remosaic: 0;
touch: (0.49097222, 0.49097222);
modeInfo: ;
sceneMode: Auto;
cct_value: 0;
AI_Scene: (-1, -1);
aec_lux: 0.0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;

 

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ થી રાજપારડી સુધી માર્ગ ઉપર પડેલ ખાડા ને લઈ વાહન ચાલકો પરેશાન.આ માર્ગ ઉપર ડામર રોડ ની લેયર નીકળી જતા માર્ગ ઉપર ગળીયો ઓ પડી ગયેલ છે જે ઓવર સ્પીડ માં આવતા વાહન ચાલક ને માલુમ નહી પડતા અનેક વખત અકસ્માત સર્જાયા છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ મોટા ખાડા પડી ગયેલ છે .જેથી વાહન ચાલકો ને અકસ્માત ભય સતાવી રહ્યો છે .તાકીદે આ માર્ગ ઉપર સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.જો આ માર્ગ ઉપર પડેલ ખાડા નું સમરકામ નહી કરવામાં આવે તો મોટો અકસ્માત થાય અને કોઈ નિર્દોષ વ્યક્તિ નો જીવ જાય તો જવાબદાર કોણ? તેવા તેવા સવાલો ઊભા થયા છે. માર્ગ અને મકાન વિભાગ આ બાબત ઉપર ગંભીર તા લઈ માર્ગ નું સમારકામ વેહલી તકે કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.જોવું એ રહ્યું કે આ એહવાલ પ્રસિદ્ધ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ આ માર્ગ નું સમારકામ કરે છે કે પછી મોટા અકસ્માત ની રાહ જોવે છે તે તો સમય બતાવશે.

 

 

ઈરફાન ખત્રી

રાજપારડી

[wptube id="1252022"]
Back to top button