MORBI:વિકાસની વાતો કરનાર ભાજપના નેતાઓ મોરબી શહેર જિલ્લામાં સમસ્યાઓની હારમાળા હળવી કરો તો હવે સારું: યાસ્મીન બેન બ્લોચ

MORBI:વિકાસની વાતો કરનાર ભાજપના નેતાઓ મોરબી શહેર જિલ્લામાં સમસ્યાઓની હારમાળા હળવી કરો તો હવે સારું: યાસ્મીન બેન બ્લોચ
આરીફ દિવાન:મોરબી શહેર જિલ્લામાં પાયાની પ્રાથમિક સુવિધા મા નિષ્ફળ રહેલી ભાજપની નેતાગીરી વિકાસની માત્ર વાતો કરે છે વાસ્તવિકતામાં મોરબી શહેરની જિલ્લા કક્ષાની સુવિધા નો અભાવ છે તે સ્થાનિક લોકો જાણે છે છતાં વિકાસની ડોર થી જાતે ખેચણીયા સિસ્ટમ સ્વરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ લઈને ફરવા પડે છે તે બુદ્ધિજીવી મોરબી શહેર જિલ્લાની પ્રજા જાણી ગઈ છે જેના પરિણામે આવનાર લોકસભા 2024 ની ચૂંટણી કોંગ્રેસ વિચારધારી મતદાર પ્રજા હક હિત અધિકાર માટે સરકારી કચેરીઓ માં આડકતરી રીતે ઓનલાઇન સિસ્ટમ શરૂ કરી મતદાર પ્રજાને લાઈનમાં જ રાખતી ભાજપની સરકાર હવે 2024 થી લાઈનમાં રહે કોંગ્રેસ માટે અચ્છે દિન ની આશાઓ ની કિરણોનો પ્રકાશ મતદાર પ્રજા જાતે આપી માત્ર ઠાલા વચનો સાથે દેખાવ ડેકોરેશન કરતા ભાજપના નેતાઓને અને તેની સિસ્ટમથી 27 વર્ષથી પરિચિત થઈ ચૂકી છે જેથી મતદાર પ્રજા ભાજપના ધારાસભ્યો સંસદ સભ્યો સહિત સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટરો સદસ્યો પણ દેખાવ પ્રદર્શનમાં વિકાસના બદલે પક્ષ પાર્ટીના વખાણોમાં વ્યસ્ત રહી છે તે હાલ મોરબી જિલ્લાની સમસ્યાથી લોકો મહેસૂસ કરી રહ્યા છે તે વિકાસની ખોટી બૂમો મારતી ભાજપની નેતાગીરી એ ભૂલવું ન જોઈએ તેમ એક અખબારી યાદીમાં માઈનોરીટી કોંગ્રેસ મહિલા મોરબી જિલ્લા પ્રમુખ યાસ્મીન બેન બ્લોચ એ જણાવ્યું છે