GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના હરીઓમ નગરમાં મા દુર્ગાની આરાધના નવરાત્રીમાં પ્રાચીન રાસ લેવામાં આવે છે
ટંકારાના હરીઓમ નગરમાં મા દુર્ગાની આરાધના નવરાત્રીમાં પ્રાચીન રાસ લેવામાં આવે છે

હર્ષદભાઈ કંસારા ટંકારા : ટંકારા તાલુકાના આર્યનગર માં આવેલ સોસાયટી હરિઓમ નગરમાં મા દુર્ગાની આરાધના નવરાત્રીમાં કરવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી અહીંયા ગરબી લેવામાં આવે છે અહીંયા ડિસ્કો ડાંડીયા ની ગરબી નથી .પરંતુ પ્રાચીન રાસ લેવામાં આવે છે અહીંયા ગરબીમાં પ્રારંભમાં નાની બાળાઓ ત્યારબાદ મહિલાઓ અને છેલ્લે પુરુષો પણ રાસ ગરબે રમે છે .દર વર્ષે બાળાઓને લાણી વિતરણ કરાય છે.દરરોજ જુદો જુદો નાસ્તો તથા પ્રસાદ વિતરણ કરાય છે ગરબીનું સંચાલન નાનજીભાઈ મેરજા અને ધીરુભાઈ કાસુન્દ્રા કરે છે

[wptube id="1252022"]








