INTERNATIONAL

મ્યાનમારમાં ભૂકંપના ભારે આંચકા, તીવ્રતા 4.2 નોંધાઈ

મ્યાનમારમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 મપાઈ હતી. ભૂકંપના આંચકા ભારે હતા પણ તેનાથી કોઈ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી આવ્યા નથી.

[wptube id="1252022"]
Back to top button