MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા હડમતીયા ગામે રામ નવમી નિમિત્તે શોભાયાત્રા યોજાશે

ટંકારા હડમતીયા ગામે રામ નવમી નિમિત્તે શોભાયાત્રા યોજાશે રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

આવતીકાલે તા. ૩૦/૩/૨૦૨૩ ગુરુવારના રોજ સમય : સવારે ૮.૦૦ રામ નવમી નિમિત્તે હડમતિયા ગામમાં નવા પ્લોટના રામજી મંદિરેથી જુના ગામના રામજી મંદિર સુધી વાજતે ગાજતે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. સાથે રામ નવમી હોવાથી ઘરે ઘરે ચકલાઓની ચણ ઉઘરાવવામાં આવશે આથી સૌ કોઈ ધર્મ પ્રેમી ભાઈઓ- બહેનોએ આ શોભાયાત્રામાં જોડાવાની નમ્ર અપીલ કરવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button