MORBIMORBI CITY / TALUKOTANKARA

“Sky has No Limit” ને ફરી એક વાર પુરવાર કરતી એલીટ કોલેજ, સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત..

“Sky has No Limit” ને ફરી એક વાર પુરવાર કરતી એલીટ કોલેજ, સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત

યુગ પરિવર્તનની જબરદસ્ત સંકલ્પના સાકાર કરવા માટે સત્ય, નિષ્ઠા તથા દ્રઢ મનોબળના સહારે સંકલ્પબદ્ધ બને, એવા વિચારની સાથે ચાલતી મોરબીની એલીટ ઇન્સ્ટીટ્યુટ આજે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી રહી છે.

તાજેતરમાં તારીખ 20/01/2023 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવેર્સિટી દ્વારા યોજાયેલ *57th Annual Convocation ceremony* માં *Elite B.Sc. College ની 2 વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટીની તમામ કોલેજના વિદ્યાર્થીઓથી વધુ માર્ક્સ મેળવીને Gold Medal તેના નામે કર્યો છે. તે બદલ એલીટ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.
Elite B.Sc. College ની વિદ્યાર્થીની Solanki Ekta* ને *B.Sc. Over* All તથા *Bhimani Hipal* ને *B.Sc. Chemistry* માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે.

આ બંને વિદ્યાર્થીનીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખશ્રી એસ.ડી. કલોલાસર, ટ્રસ્ટીશ્રી રવિન કલોલાસર, પ્રિન્સિપાલ શ્રી મિતલ મેડમ તથા અધ્યાપક ગણે અભિનંદન પાઠવ્યા છે.

 

[wptube id="1252022"]
Back to top button