ચા.મ. મોઢ બ્રાહ્મણ નિર્મળાબેન બાલકૃષ્ણ ભટ્ટ (ઉ.વ.94) તે સ્વ. બાલકૃષ્ણ જટાશંકર ભટ્ટના ધર્મપત્ની તથા સ્વ. જટાશંકર મૂળશંકર ભટ્ટના પુત્રવધુ તથા દિનેશચંદ્ર (નાનુભાઈ) ડો. રાજુભાઈ, ગૌતમભાઈ, રંજનબેન અનિલકુમાર પંડ્યા, હંસાબેન પ્રમોદકુમાર પંડ્યા, ચંદ્રિકાબેન રમણીકલાલ દવેના માતૃશ્રી તથા સ્વ. પ્રાણજીવનભાઈ પ્રેમજીભાઈ પંડ્યા (કોયલીવાળા) ના સુપુત્રી તથા મુકુંદભાઈ, કનુભાઈ ના મોટાબેન તથા સંજયભાઈ, વિજયભાઈ, અજયભાઈ, હિરેનભાઈ, પિયુષભાઈ, કવિતાબેન દુષ્યંતકુમાર જાનીના દાદીમાનું તારીખ 27/05/2023 શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. *સદગતનું બંને પક્ષનું ઉઠામણું* ચા. મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ 10/11, મોરબી ખાતે તારીખ 29/05/2023 સોમવારના સમય સાંજના 4:00 થી 6:00 રાખેલ છે
[wptube id="1252022"]





