
Halvad:હળવદ તાલુકાના ખોડ ગામમાં રહેતા ઇસમના રહેણાંક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૦૮ બોટલ જપ્ત કરી છે તો રેડ દરમિયાન આરોપી મળી આવ્યો ના હોય જેથી વધુ તપાસ ચલાવી છે

હળવદના ખોડ ગામમાં રહેતા હરેશપરી સાગરપરી બાવાજી નામના ઇસમના રહેણાંક મકાનમાં પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી જેમાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૮ કીમત રૂ ૩૨૦૦ નો જથ્થો જપ્ત કર્યો હતો રેડ દરમિયાન આરોપી હરેશપરી બાવાજી હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
[wptube id="1252022"]








