GIR SOMNATHKODINAR

કોડીનારની માલગામ તેમજ પાંચ પીપળવા પ્રાથમિક શાળામાં ONE CHILD ONE TREE CAMPAIN યોજાયો.

કોડીનાર તાલુકા કાનુની સેવા સમિતિ,સામાજિક વનીકરણ રેન્જ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે માલગામ,પાંચ પીપળવા પ્રાથમિક શાળાના છાત્રો ને આવેલા પ્રતિનિધિઓ દ્વારા ઝાડની જરૂરિયાત તેમજ રોપાને શા માટે રોપવો જોયે.વુક્ષની આપણે શું જરૂર છે.એવા પ્રશ્નોતરી તેમજ તેની વિસ્તૃત માહિતી આપી તેમજ પ્રકૃતિ અને તેનું જતન અને જરુરિયત વિશે સમજવામાં આવ્યું.તેમજ પ્રકૃતિ ના સ્લોગનો અને બાળકો એ પ્રતિજ્ઞા લીધી અને એક વુક્ષ વવસુજ અને તેની જાળવણી સાથે ઉછેર કરશુ. બાળકોને બાળ વાર્તા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા. બાળકોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કાયદો અને જરૂરિયાત તેના વિશે માહિગાર કર્યા.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર તેમજ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ વન રક્ષક શ્રી કે.એસ.જોટવા, ડી.બી જોટવા આચાર્યશ્રીઓ તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button