SAYLA

સાયલા ગ્રામપંચાયત દ્વારા યોજાયેલ ભગવદ્દ કથા માં આવેલ અનુદાન મહાજન પાંજરાપોળ માં અર્પણ કર્યું.

સુરેન્દ્રનગરના સાયલા ગ્રામપંચાયત દ્વારા યોજેલ ભગવદ્દ કથા માં આવેલ અનુદાન મહાજન પાંજરાપોળ માં અર્પણ કર્યું.સાયલા ગ્રા.પંચાયત આયોજીત શ્રી મદ્ ભાગવત સપ્તાહ મા પુ.શાસ્ત્રીજી પરેશભાઈ રાવલ તથા સાયલા શહેર ના ધમૅપ્રેમી નગરજનો ના સહકાર થી ભાગવત જ્ઞાનયજ્ઞ દરમ્યાન થયેલ અનુદાન રકમ રૂ! 867000(આઠ લાખ સંણસઠ હજાર) આજરોજ સાયલા મહાજન પાંજરાપોળ ના અબોલ પશુ ઓ માટે અપૅણ કરેલ..ભાગવત જ્ઞાનયજ્ઞ મા પધારેલ પુ.સંતો મહંતો ધારાસભ્ય, સાયલા lના.ઠાકોર સાહેબ, સાયલા પદાધિકારી,અધીકારી  તથા જ્ઞાનયજ્ઞ મા સંતવાણી મા નિ શુલ્ક પધારેલ સાયલા ના તમામ ભજનીક કલાકારો, તથા સાયલા શહેર તથા ગામડાઓના ના તમામ નગરજનો નો સાથ અને સહકાર આપવા બદલ સાયલા ગ્રા.પંચાયત હ્રદય પુવૅક આભાર વ્યકત કરે છે..

અહેવાલ ..જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button