
વિજાપુર તાલુકા ની શેઠ જી સી હાઈસ્કૂલ,પિલવાઇ નો ૯૭ મો સ્થાપના દિન ઉજવાયો.

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા ના પિલવાઈ ખાતે આવેલ શાળા શેઠ જીસી હાઈસ્કૂલ નો 97 વર્ષ પૂર્ણ કરતા શાળાનો 97 મો વર્ષ ની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળાનો ઇતિહાસ, તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વગેરે કાર્યક્રમો નું અયીજન કરી કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમ માં સંસ્થાના શ્રેષ્ઠીઓ પૈકી પ્રકાશભાઈ શાહ, અનિલ ભાઈ શાહ, મુકેશભાઈ શાહ, ભૂતપૂર્વ આચાર્ય દેવીસિંહ પરમાર, શાળાના ઇન્ચાર્જ આચાર્ય સુનીતાબેન તથા પ્રાથમિક શાળાના આચાર્ય કૃણાલબેન ઠાકર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. હેપ્પી બર્થડે ના નાદ સાથે શાળા પરિસર નું સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
[wptube id="1252022"]





