GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નવાડેલા રોડ ઉપર રહેણાંકમાંથી બિયરના ટીન સાથે ઇસમ ઝડપાયો

MORBI:મોરબીના નવાડેલા રોડ ઉપર રહેણાંકમાંથી બિયરના ટીન સાથે ઇસમ ઝડપાયો
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે મોરબીના નવાડેલા રોડ ઉપર અશોક પાનની બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી કિંગફિશર બિયરના ૩ ટીન સાથે નામચીન બુટલેગર આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા ઉવ.૩૩ને ઝડપી લઇ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]