DANG

સાપુતારા માર્ગના આહેરડી પાસે કાર ભળાકાભેર પિકઅપ સાથે ભટકાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લાનાં વઘઇ થી સાપુતારા જતા માર્ગના આહેરડી ગામ પાસે નેક્ષોન કારના ચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરે વઘઈ સાપુતારા રોડ પર આહેરડી ગામ નજીક ટાટા નેક્સોન કાર અને મહેન્દ્રા બોલેરો પિક અપ સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને વાહનો ના આગલા ભાગનો ખુરડો બોલાઇ જવાની સાથે ટાટા નેક્સોનમાં સવાર ૬ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થતાં ઇમટી ૧૦૮ ના મારફતે વઘઇ સીએચસી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી

 

[wptube id="1252022"]
Back to top button