ગીર ગઢડા તાલુકાના ઇટવાયા ગામે વિકાસ નાં કામોનું ખાત મુહૂર્ત તાલુકા પંચાયત પ્રમુખ નાં હસ્તે કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ઇટવાયા ગામે વિકાસ નાં કામોનું ખાત મુહૂર્ત તાલુકા પંચાયત પ્રમુખ નાં હસ્તે કરવામાં આવ્યું
ગીર ગઢડા તાલુકાના ઇટવાયા ગામે આવેલા વિકાસના અલગ અલગ કામો નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ગામમાં પાણી ની સમસ્યા કાયમી માટે હલ કરવા ગામમાં બે બોર તેમજ ગામમાં પાઇપ લાઇન રીપેરીંગ.પેવર બ્લોક થી રોડ બનાવવા.સ્નાન ધાટ તેમજ અલગ અલગ વિકાસ નાં કામો નું ખાત મુહૂર્ત તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટ નાં હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં
જિલ્લા પંચાયત સદસ્ય દકુ ભાઈ દોમડીયા.તાલુકા પંચાયત સદસ્ય ગણેશ ભાઈ વાડદોરીયા.પ્રવીણ ભાઈ સાંખટ.અરજણ ભાઈ ભુરાભાઈ કાછડીયા.તેમજ ઈટવાયા ગામના સરપંચ તેમજ ગ્રામ પંચાયત નાં સદસ્યો.રસિક કોરાટ.જીકાભાઈ મકવાણા.સાગર ભાલીયા.દુલા ભાઈ વાઘેલા તેમજ મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહી અને વિકાસના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું


