ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકામાં આગણવાડી કેન્દ્રમા બાળકોને પ્રવેશ આપવા આવ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં આગણવાડી કેન્દ્રમાં બાળકોને પ્રવેશ આપવા આવ્યો

અરવલ્લી જીલ્લામાં મેઘરજના તમામ આગણવાડી કેન્દ્રમાં આગણવાડી બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો પી ઓ મેડમ શ્રી શિલ્પાબેન ડામોર હાજર રહી બાળકોને પોષ્ટીક કીટ આપી ફળ દક્તર આપી વાલીઓ તેમજ ગ્રામ જનોની હાજરીમાં સતત આગણવાડી મા બાળકોને મોકલો અને બાળકોને હસતા ખીલખીલાટ કરતા આગણવાડી આવે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું ને કાર્યકરો તેમજ બન્ને ઘટકના સી ડી પી ઓ તેમજ સ્ટાફ હાજર રહી પ્રવેશ ઉ્ત્સવકાર્યકમને ટેક્રટરમા બાળકોને બેસાડી સફળ બનાવ્યો

[wptube id="1252022"]
Back to top button