MEHSANAVIJAPUR

વિજાપુર વિલાદતે હજરત અલી શેરેખુદાનો જન્મ દિવસ ઉજવાયો

વિજાપુર વિલાદતે હજરત અલી શેરેખુદાનો જન્મ દિવસ ઉજવાયો
અલમ શરીફનો ઝુલુસ શહેરમાં ફેરવ્યુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં આવેલ રિફાઈ ગાદી ખાતે થી ઇસ્લામ ધર્મના ચોથા ખલિફા હજરત મૌલા અલી શેરેખુદા મુશ્કિલખુશા ના જન્મ દિવસ ની અલમ શરીફ નો ઝુલુસ કાઢીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઝુલુસ રિફાઈ શરીફ ની ચક્કર વિસ્તારમાં આવેલ ગાદી થી સરફરાઝ ભાઈ કાઝી તેમજ જુનેદ સૈયદ બુખારી તેમજ મતીન ખાન પઠાણ ની રાહબરી હેઠળ નીકળવા માં આવ્યું હતું જેમાં મૌલા અલી મુશ્કિલ ખુશા ના દિવાનાઓ ઝૂમી ઉઠ્યા હતા અલમ શરીફ ને વિવિધ વિસ્તારોમાં ફેરવી ને ભવ્ય જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના બાળકો ને પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું હતું જેને કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો

[wptube id="1252022"]
Back to top button