
તા.૨૭ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
સુજલામ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત લોકભાગીદારીથી થયેલા કામોના ચુકવણા અંગે તા. ૦૩ જુલાઈના રોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાશે. જેમાં આ અભિયાન અંતર્ગત સિંચાઈ પંચાયત વિભાગ રાજકોટનાં ૧૬૦ કામો અને જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ,રાજકોટનું ૦૧ કામ સહિત લોકભાગીદારીથી પૂર્ણ થયેલ કુલ ૧૬૧ કામો અંતર્ગત ચૂકવવાપાત્ર રકમનું ચુકવણું કરવામાં આવશે તેમ કાર્યપાલક ઈજનેર અને સભ્ય સચિવ જિલ્લા અમલીકરણ સમિતિ,સિંચાઈ પંચાયત વિભાગની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]








