GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
MORBI:મોરબીના પોલીપેક ઉદ્યોગપતિને .26ના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસતાક પરેડમાં હાજર રહેવા નિમંત્રણ

મોરબીના પોલીપેક ઉદ્યોગપતિને .26ના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસતાક પરેડમાં હાજર રહેવા નિમંત્રણ
મોરબી પોલીપેક ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ અને બાલાજી પોલીપેક ઇન્ડસ્ટ્રીઝના સંચાલક એવા જગદીશભાઈ પનારાને તાજેતરમાં દિવ્ય ભાસ્કર દ્વારા ગોવા ખાતે સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બાદ આગામી તા.26ના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસતાક પર્વ પરેડમાં રાજપથ ખાતે હાજર રહેવા આમંત્રણ મળતા જગદીશભાઈ પનાર તેમજ તેમના પત્ની મિતાબેન પનાર આ ખુશીની લહેર દોડી ઉઠી છે..
[wptube id="1252022"]





