SAYLA

ચોટીલા તાલુકા નુ ગૌરવ ઉર્વશી બેન કણસાગરા એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં રહેવાસી ઉમેશભાઈ.આર.કણસાગરા (ઠાકોર) જે હાલ જામનગર જિલ્લામાં આર્મી તરીકે ફરજ બજાવે છે.જયારે તેમની દીકરી ઉર્વશી કણસાગરા,પોડાર ઈન્ટરનેશનલ સ્કૂલ જામનગર, ખાતે ધોરણ ૫ માં અભ્યાસ કરી રહી છે. જેમાં દિકરી ઉર્વશી એ પાંચાળ પંથક માં નામ રોશન કરી તે હાલ જામનગર ખાતે યોજાયેલ રનિગ સ્પર્ધામાં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.જે સમગ્ર ઠાકોર પરિવાર અને પોડાર ઈન્ટરનેશનલ સ્કૂલ માટે ગર્વ ની વાત છે. સાથે સાથે દિકરી ઉર્વશી કણસાગરા ને પ્રિન્સિપાલ રંજના જાહ, કલાસ ટીચર આરતી બેન પરમાર, તેમજ પોડાર ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ શિક્ષકો એ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા (સાયલા)

[wptube id="1252022"]
Back to top button