VALSADVALSAD CITY / TALUKO
Vapi : વાપી નગરપાલિકા દ્વારા રીક્ષા સ્ટેન્ડની આજુ બાજુ સાફ – સફાઈ કરવામાં આવી

માહિતી બ્યુરો: વલસાડ: તા.૧૫ ઓક્ટોબર
સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન- શહેરી ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઑક્ટોબર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” પખવાડિયું અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા રીક્ષા સ્ટેન્ડની આજુ બાજુ સાફ – સફાઈ કરવામાં આવી


[wptube id="1252022"]









