
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ જૂન
પારડી તાલુકાના ડુમલાવ ગામમાં પારસી ફળિયા ખાતે નવનિર્મિત પંચાયત ભવનનું સાંસદ ડૉ. કે.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શૈલેષભાઈ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ મિતલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]









