VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લામાં વિવિધ નગરપાલિકાઓ દ્વારા સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરાઈ

માહિતી બ્યુરોઃ  તા. ૩૦ ઓક્ટોબર 

સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડીસેમ્બર ૨૦૨૩” સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યકર્મ અંતર્ગત તા.30/10/2023ના રોજ વલસાડ, ધરમપુર, પારડી અને વાપી નગરપાલિકા દ્વારા ચલા નગરપાલિકા ઓફિસ, સરકારી કચેરીઓ, રેકોર્ડશાખા,આરોગ્યશાખાના રેકર્ડ વર્ગીકરણની કામગીરી તેમજ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

[wptube id="1252022"]
Back to top button