GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર મોહંમદી લોકશાળા સ્કૂલમાં મોમીન સમાજના ધર્મગુરુ એ તિરંગા ને આપી સલામી

WANKANER:વાંકાનેર મોહંમદી લોકશાળા સ્કૂલમાં મોમીન સમાજના ધર્મગુરુ એ તિરંગા ને આપી સલામી

સમગ્ર દેશભરમાં 75 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજનન તિરંગા ને સલામી આપી વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે વાંકાનેર ના ચંદ્રપુર ખાતે આવેલ મોહંમદી લોકશાળા હાઇસ્કુલ ખાતે 75 માં પ્રજાસત્તાક નિમિત્તે પૂર્વ ધારાસભ્ય અને મમીન સમાજના ધર્મગુરુ ખુરશીદ હૈદર પીરઝાદા (મીર સાહેબ) ના હસ્તે રાષ્ટ્રધ્વજનને સલામી આપીને હર્ષ સાથે 75 માં પ્રજાસત્તાક દિન ની ઉત્સાહપે ઉજવણી કરવામાં આવી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button