
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ ઓક્ટોબર
વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના પાંડવ ખડક ગામ પ્રવાસન ધામ તરીકે પણ જાણીતુ હોવાથી લોકોની સતત અવરજવર રહે છે ત્યારે સ્વચ્છ ભારત મિશન દ્વારા ગ્રામજનો સાથે ગામની સફાઈની સાથે સ્વચ્છતા જાગૃત્તિ અંગેની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

[wptube id="1252022"]









