

શિનોર બાર એસીસિયેશનનાં ચૂંટણી અધિકારી શ્રી દ્વારા પ્રમુખ તેમજ મંત્રી નાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ
આજે તારીખ ૧૧ .૧૨.૨૦૨૩ નાં રોજ શિનોર બાર એસસિયેશનના પ્રમુખ તેમજ મંત્રી નાં ઉમેદવારો નાં ઉમેદવારી ફોર્મ ની મુખ્ય ચૂંટણી અધિકારી પી સી પટેલ દ્વારા ફોર્મ ચકાસણી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં શિનોર બાર એસસિયેશનના પ્રમુખ માટે બે ઉમેદવારો નાં ફોર્મ મંજૂર કર્યા છે જેમાં ( ૧ ) નવીન આર પટેલ તેમજ ( ૨ ) હર્સદ સી જોશી
જ્યારે મંત્રી ની ઉમેદવારી માટે બે ફોર્મ મંજૂર થયા છે જેમાં ( ૧ ) રાજેશ બી પંચોલી તેમજ ( ૨ ) રાજેન્દ્ર પ્રસાદ સી જોશી આમ શિનોર બાર એસસિયેશનના બે પ્રમુખ તેમજ બે મત્રી ની ઉમેદવારી ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ચૂંટણી ફોર્મ ચકાસણી પ્રક્રિયા મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી પી સી પટેલ તેમજ તમામ હાજર સભ્યોની ઉપસથિતિમાં કરવામાં આવી.
ફૈઝ ખત્રી… શિનોર









