VADODARAVADODARA CITY / TALUKO

વડોદરા તાંદલજા વિસ્તાર માં એચએસ સી બોર્ડમાં સારા ટકાથી મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું છે

*વડોદરા તાંદલજા વિસ્તાર માં એચએસ સી બોર્ડમાં સારા ટકાથી મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું છે*,

વડોદરા : તા. 31/05/2023 ના રોજ એચ.એસ.સી. બોર્ડ નુ સામાન્ય પ્રવાહ નુ પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ. જેમા તાંદલજા વિસ્તાર માં આવેલ ફૈજ શાળા મા ધોરણ-12 મા અભ્યાસ કરતી જાસ્મીન જાબીર હુસેન મલેક ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી 94.04% પર્સેન્ટઇજ મેળવી શાળા અને જિલ્લા નુ નામ રોશન કરેલ છે. તે બદલ શાળા ના ટ્રસ્ટી શ્રી, આચર્ય શ્રી અને શળા ના શિક્ષકો દ્વારા વિદ્યાર્થી ની ને શુભેચ્છઓ પાઠવવામા આવી હતી. વડોદરા શહેરના મુસ્લિમ સમાજના ભાઈ બહેનોએ અભિનંદન પાઠવ્યા છે,

*રીપોર્ટર રવિ તરબદા વડોદરા*

 

[wptube id="1252022"]
Back to top button