
૧૭ ફેબુ્આરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેર મા N.C.D.call સામુહિક આરોગ્ય કેન્દ્ર- ભાયાવદર દ્વારા વિના મૂલ્યે નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હાઈપરટેન્શન, ડાયાબિટીસ, હૃદય, કીડની, થાઈરોઈડ તથા કેન્સર ના રોગો નુ નિદાન ( નિષ્ણાંત તબીબ:- ડો. રૂખસાર એસ. મકડી મેડમ તથા ડો. નિશાંત ગોસ્વામી સાહેબ ના નેજા હેઠળ ભાયાવદર કોલેજ કેમ્પસ મા કરવામાં આવ્યો હતો તથા તમામ સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ ભાજપના આગેવાન મિડિયા કન્વિનર તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ ના સંયોજક હાર્દિક રાવલ પણ હાજર રહ્યા હતા.
[wptube id="1252022"]