VADODARAVADODARA CITY / TALUKO

ચંદ્રશેખર આઝાદની ઐતિહાસિક જીત બદલ વડોદરામાં ઉજવણી

ભીમ આર્મી ભારત એકતા મિશન ના સંસ્થાપક માનનીય ચંદ્રશેખર આઝાદજી આઝાદ સમાજ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ તારીખ 4 6 2024 નગીના લોક સભા મત ક્ષેત્ર મા ઐતિહાસિક જીત બદલ જેમાં 1,25,700 મતની લીડ થી જીતવા બદલ વડોદરા જિલ્લા ભીમ આર્મી સાવલી ભીમ આર્મી દ્વારા ખુશી નું માહોલ અને હર્ષ ઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી જેમ બહુજન નાયક ભાઈ ખુબ બહુજન સમાજ નું સમ્માન ઉંચુ કરે તેવી આશા ઑ વ્યક્ત કરી

[wptube id="1252022"]
Back to top button