SINORVADODARA

શિનોર ખાતે 9માં તબક્કાનો સેવાસેતું કાર્યક્રમ યોજાયો

વડોદરા જિલ્લાના શિનોર ખાતે આવેલ ગોપાલ એસ્ટેટ ખાતે 9માં તબક્કાનો સેવાસેતું કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો.
શિનોર એ.પી.એમ.સી પ્રમુખ સચિન પટેલ.શિનોર મામલતદાર એમ.બી.શાહ,સર્કલ ઓફિસર બકુલેશ પંડ્યા.નાયબ મામલતદાર બીજલ મહેતા.શિનોર તાલુકા હેલ્થ ઓફિસર ધીરેન ગોહિલ.શિનોર મેડિકલ ઓફિસર જીજ્ઞેશ વસાવા ઉપસ્થિત રહ્યા
તેમજ શિનોર આરોગ્ય વિભાગ સ્ટાફ .તાલુકા પંચાયત સ્ટાફ.તાલુકા સેવાસદન સ્ટાફ.શિનોર તાલુકાના તલાટી કમ મંત્રીઓ સહિત તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ કાર્યક્રમ સ્થળે હાજર રહ્યા હતા.
જેમાં શિનોર તાલુકાનાં 18 ગામોના લાભાર્થીઓ રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાઓ મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

ફૈઝ ખત્રી ..શિનોર

[wptube id="1252022"]
Back to top button