GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રભારી ટંકારા તાલુકા ની મુલાકાત લીધેલ.

હર્ષદરાય કંસારા ટંકારા: મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રભારી ટંકારા તાલુકા ની મુલાકાત લીધેલ.
. મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રભારી હર્શીત ‌‌ભાઈ કાવર ટંકારાની મુલાકાતે આવેલ ટંકારા સોશિયલ મીડિયા ના ઇન્ચાર્જ નિલેશભાઈ પટણી, યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે યુવા મોરચા સંગઠનની ચાય પે ચર્ચા સાથે સંગઠનના કાર્યોની વિસ્તૃતમાં માહિતી મેળવેલ. આ બેઠકમાં ટંકારા તાલુકા યુવા ભાજપના મહામંત્રી હસુભાઈ દુબરીયા ધર્મેન્દ્રભાઈ ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલ રતનશી ભાઈ પટણી અશોકભાઈ દુબરીયા વગેરે હાજર રહ્યા હતા.

ત્યારબાદ ટંકારા નું ગૌરવ, મહર્ષિ દયાનંદ ના વિચારોના પ્રચારક, ચારેય વેદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરનારપ્રો .દયાલ મુનિના નિવાસસ્થાને જઈ તેમના આશીર્વાદ લઇ તેમની પણ મુલાકાત કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button