GUJARATJAMBUSAR

મતદાતા ચેતના અભિયાન અંતર્ગત જંબુસર તાલુકા ના બોજાદ્રા ગામે જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ ની ઉપસ્થિતિ મા કાર્યક્રમ યોજાયો.

મતદાતા ચેતના અભિયાન અંતર્ગત જંબુસર તાલુકા બોજાદ્રા ગામના બુથ નંબર ૧૧૯ અને ૧૨૦ ના યુવા મતદારો, જેઓ પ્રથમ વખત મતદાન કરનાર હોય જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, તાલુકા ભાજપ યુવા મોર્ચા પ્રમુખ જયપાલસિંહ પરમાર, એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર (દાદુ) નાઓ એ તેઓ ને મળ્યા હતા. અને તેમના મતદાન કાર્ડ તેમને સુપ્રત કર્યા હતા. સાથે જ દેશ નિર્માણ માટે જરૂરી મતદાન અને મતદાતા ની સચોટ માહિતી વિશે વાત કરી અને સૌને આ અભિયાનમાં સહભાગી બનવા આહવાન કર્યું હતુ.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button