GUJARAT
એન્ટી હ્યુમન ટ્રાફિક કિંગ યુનિટ – ભરૂચ અંતર્ગત બાળ ગુનાખોરી, હિંસા રોકવા પોસ્કો એક્ટ વગેરે વિષય પર વાર્તાલાપ

એન્ટી હ્યુમન ટ્રાફિક કિંગ યુનિટ – ભરૂચ અંતર્ગત બાળ ગુનાખોરી, હિંસા રોકવા પોસ્કો એક્ટ વગેરે વિષય પર વાર્તાલાપ
.
અત્રેની સાર્વજનિક હાઇસ્કુલ – કાવી તાલુકા – જંબુસર, જિલ્લા – ભરૂચ, ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પોસ્કો એક્ટ, જાતીય શોષણ, અપરાધના ગુના તથા બાળ હિંસા સુધીના બનાવો સામે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે એન્ટી હ્યુમન ટ્રાફિક કિંગ યુનિટ – ભરૂચથી પી.આઇ. મેડમ, એન.એસ. વસાવા, તૃપ્તિબેન જાની તાલુકા પંચાયત ઉપપ્રમુખ અંકલેશ્વર અને સામાજિક કાર્યકર તેમજ એ.એસ.આઇ કનકસિંહ ગઢવી તથા પોલીસ સ્ટાફ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





