
વડોદરા જિલ્લાના,સાધલી બસસ્ટેન્ડ નજીક આવેલા બ્રહ્મા કુમારી સેવા કેન્દ્ર ખાતે જન્માષ્ટમી ની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી તેમજ જન્માષ્ટમી પર્વ ને મનાવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
સમગ્ર શિનોર પંથકમાં જન્માષ્ટમી પર્વ ને ભારે શ્રધ્ધા અને હર્ષોલ્લાસ પૂર્વક મનાવાયો હતો ત્યારે સાધલી બસસ્ટેન્ડ નજીક આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય સાધલી કેન્દ્ર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન સાથે જન્માષ્ટમી પર્વ ને મનાવાયો હતો..
બ્રહ્મ કુમારી સાધલી સેવા કેન્દ્ર નાં સંચાલિકા જ્યોતિ બેન તેમજ પારુલ બેન નાં સાનિધ્ય માં જન્માષ્ટમી પર્વ ને ધામધૂમ થી મનાવાયો હતો.
ફૈઝ ખત્રી…શિનોર
[wptube id="1252022"]