MORBIMORBI CITY / TALUKO

વાંકાનેર ખાતેનો તા.૧૫મી જૂનનો ઔદ્યોગીક ભરતીમેળો મોકૂફ રાખવામાં આવ્યો

વાંકાનેર ખાતેનો તા.૧૫મી જૂનનો ઔદ્યોગીક ભરતીમેળો મોકૂફ રાખવામાં આવ્યો

 

વાંકાનેર, ખાતે તા.૧૫/૦૬/૨૦૨૩ના રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરીઓ-મોરબી દ્વારા ઓદ્યોગિક ભરતી મેળાનું આયોજન આઇ.ટી.આઇ – રાજકોટ હાઇવે, તાલુકા સેવાસદનની સામે, ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવેલ છે, જેથી ઉમેદવારો કે નોકરીદાતાઓએ ઉપસ્થિત નહી રહેવા વિનંતિ કરવામાં આવે છે, ભરતીમેળા માટે નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત રોજગાર મેળવવા ઈચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓએ નોંધ લેવાલેવા મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવેલ છે..

[wptube id="1252022"]
Back to top button