MORBIMORBI CITY / TALUKOWANKANER
વાંકાનેર:હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખેરવા દ્વારા ખખાણા પ્રા. શાળા માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવણી

વાંકાનેર:હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખેરવા દ્વારા ખખાણા પ્રા. શાળા માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવણી
મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ- વાંકાનેર માર્ગદર્શન હેઠળ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સીંઘાવદર ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખેરવા દ્વારા ખખાણા પ્રા. શાળા માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત આલબેન્ડાઝોલ ગોળી દરેક વિદ્યાર્થીઓને ખવડાવામાં આવી તથા શરીર ની સ્વચ્છતા અને હેન્ડવોશ કરવાનાં ના સ્ટેપ વિશે આરોગ્ય શિક્ષણ આપેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી તથા ખખાણા ગામ ના સરપંચ શ્રી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખેરવા ના fhw જિજ્ઞાબેન વોરા અને પ્રા.આ.કે. સિંધાવદર ના સુપરવાઈઝર પંડ્યાભાઈ હાજર રહેલ.

[wptube id="1252022"]








