
તા.૨૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળીયા અને મોટી પરબડી ગામની આંગણવાડીઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં આંગણવાડીની બહેનોએ આંગણવાડીનું ફળિયું અને આસપાસના વિસ્તારની સાફ સફાઈ કરી હતી.
[wptube id="1252022"]