SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

Surat : સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને સાયકલ વિથ દાંડિયા નું આયોજન કરવામાં આવ્યું

સુરત સાયકલ મૅયર અનિલભાઈ મરેડિયા,ઓલપાડ તાલુકાના ડો. ધર્મેશ પટેલ અને એમની ટીમ સાથે
સુરત એ સોનાની મુરત છે. એ સાબિત કરતા નવરાત્રી પર્વ નિમિત્તે સાયકલ દાંડિયા આજના જમાના ની અંદર ખૂબ જ સુરત પ્રગતિના પંથે વધી રહ્યું છે ત્યારે સુરત સાયકલ લિસ્ટ અનિલભાઈ મરેડિયા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું સાયકલ વિથ દાંડિયા જેમાં કુલ ૯૦ જેટલા સાયકલ લિસ્ટ ભેગા થયા અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવાલાઇન જગ્યા પર સાંજે 6:00 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી સાયકલ સ્ટોર ગરબે જમ્યા જેમાં 90 જેટલા સાયકલ લિસ્ટ જેમણે ભાગ લીધો હતો એ સાઇકલિસ્ટને આજે ટીશર્ટ સર્ટિફિકેટ થી સન્માન કરવામાં આવશે અને સાથે બ્રેકફાસ્ટ પણ કરવામાં આવશે આજના સર્ટિફિકેટ અને સ્ટેજ ના મુખ્ય મહેમાન શ્રી મુકુલ પાંડેસર દ્વારા દરેક સાયકલિસ્ટ ખેલૈયા ને સર્ટિફિકેટ આપી એમને સન્માનિત કરવામાં આવ્યા.આજના આ સાઇકલ દાંડિયામાં સુરત જિલ્લાના હાલ ઓલપાડ તાલુકાના વતની ધર્મેશ પટેલ પણ એમાં સહભાગી થયા છે જેમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર પર યોજાયેલ સાયકલ દાંડિયા ની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં સાયકલ વિથ દાંડિયા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્લ્ડ રેકોર્ડ ના સ્થાને એમને નોંધ લેવામાં આવી છે.
સુરતીઓ નવું લાવ્યા! સાયકલ.. સાયકલ મારી સોનાની સાયકલ.. ગીત પર ખેલૈયાઓએ સાયકલ પર બેસીને કર્યા અનોખા ગરબા.
સાઇકલ પર સવાર થઇને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. હાથમાં દાંડિયા લઇને દાંડિયા રાસ રમ્યા હતા.આ અનોખા ગરબામાં તમામ ઉમરના ખેલૈયાઓએ ભાગ લીધો હતો. અનોખી રીતે ગરબા રમવાની મોજ ખેલૈયાઓ માણી હતી. આ પ્રકારના ગરબાનું આયોજન કરવાનો હેતુ લોકોને સાયકલિંગ માટે પ્રેરિત કરવાનો છે.
ખેલૈયાઓનું અદ્ભુત બેલેન્સ
દરમિયાન સુરત ( Surat ) જિલ્લા ક્રિકેટ એસોસિએશન ( Cricket Association ) દ્વારા ‘સાયકલ ગરબા’નું ( bicycle garba ) આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી અનોખા ગરબાનો કાર્યક્રમ જોવા મળ્યો હતો. સાયકલ ગરબાનો ( cycle garba ) એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો એક હાથે હેન્ડલ પકડીને બીજા હાથમાં દાંડિયા કરી રહ્યાં છે.
સુરતના સાયકલ ગરબાના વાઇરલ વીડિયો પર અખિલેશ યાદવે કરી .

[wptube id="1252022"]
Back to top button