OLPADSURAT

સુરત જિલ્લા ના ઓલપાડ તાલુકાની રાજનગર શાળામા નોટબૂક વિતરણ કરવામાં આવી.

સુરત જિલ્લા ના ઓલપાડ તાલુકાની રાજનગર શાળામા નોટબૂક વિતરણ કરવામાં આવી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા રાજનગર શાળાને મળતું અવિરત દાન રાજનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી સુરતમાં પોતાનો વ્યવસાય કરતા કુલદીપ સિંહ જસવંતસિંહ ચૌહાણ છેલ્લા દસ વર્ષથી શાળાના તમામ બાળકોને 1200 જેટલી નોટબુક તેમજ પેન પેન્સિલ આપી પ્રોત્સાહિત કરી રહ્યા છે કુલદીપસિંહ જણાવે છે કે આ શાળામાં અભ્યાસ કરી હું આજે મારો સારો બિઝનેસ કરી રહ્યો છું જ્યાં સુધી શક્ય બનશે ત્યાં સુધી હું મારી માતૃશાળા ના તમામ બાળકો માટે નોટબુક આપતો રહીશ રાજનગર શાળાના આચાર્યશ્રી જતીનભાઈ પટેલે કુલદીપસિંહ નો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button