SURATUMARPADA

ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા દ્વારા ગ્રામ કલા અને સંસ્કૃતિક મહોત્સવ – 2023 ઉજવાયો

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પ્રેરિત તાલુકા પંચાયત શિક્ષણ શાખા ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા દ્વારા ગ્રામ કલા અને સંસ્કૃતિક મહોત્સવ – 2023 અંતર્ગત રાસ ગરબા, અભિનય ગીત , રંગોળી , ચિત્રકલા, સુલેખન , નિબંધ લેખન , બાળવાર્તા , વકૃત્વ આદિવાસી હસ્ત કલા અભૂષણો પહેરવેશ વગેરે વિવિઘ શ્રેષ્ઠ કૃતિ ઓ શાળાના બાળકો દ્વારા રજૂ માં આવ્યું આ પ્રસંગે કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી ધારાસભ્યશ્રી 156 માંગરોળ અને પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપત સિંહ વસાવા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા ખોટારામપુરા ખાતે આયોજિત ગ્રામ કલા અને સાંસ્કૃતિક મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા માં સરવણ ફોકડી પ્રાથમિક શાળા ના બાળકો પ્રથમ નબર ગરબા સ્પર્ધા માં ..મુખ્ય શિક્ષક. ચોધરી સંગીતાબેન શાળા ના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button