
બાલરક્ષક શૈક્ષણિક સામાજિક પ્રતિષ્ઠાન રાષ્ટ્રિય શૈક્ષણિક સન્માન મહારાષ્ટ્ર ના નાસિક શહેરમાં ગુજરાતના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નાનકડા છેવાડાના ભાડુંત ગામના વતની ડો ધર્મેશ પટેલને બાલરક્ષક પ્રતિષ્થાન સન્માન આપી ને નાશિક ખાતે રાજ્ય સમૂહપ્રદેશક મહારાષ્ટ્ર શાસન .માનન્ય દેવચંદ સર.અધ્યક્ષ ડી.ડી.સૂર્યવંશી જિલ્લા શિક્ષણના અધ્યક્ષશ્રી દ્રારા સન્માન કરવામાં આવ્યું.જિલ્લા શિક્ષણના અધ્યક્ષશ્રી.નાસિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પ્રવીણ પાટીલ સર દ્વારા સન્માન કરવામાં આવ્યું.બાલરક્ષક શૈક્ષણિક સામાજિક પ્રતિસ્થાન આપવામાં બાળકોને શૈક્ષણિક ક્ષેત્ર માં આગળ લઈ જવા માટે અને વિશેષ આત્મીયતા કેળવે એવા હેતુથી બાળકોને નાવિનય જ્ઞાન અને પ્રેરણાત્મક વિચાર જીવન સુખમય બને અને સર્વાંગી વિકાસ માટે ના અનેક પ્રયત્નો અને શુભ વિચાર સાથે કાર્ય કરવા બદલ સન્માન કરવામાં આવ્યું.

[wptube id="1252022"]





