
ઓલપાડ તાલુકાની કોબા શાળાના આચાર્યશ્રી ડો.ધર્મેશ પટેલ ની પસંદગી પામવામાં આવી છે.જેમાં વર્ષ દરમ્યાન અનેક પ્રકારની પ્રવૃતિને ધ્યાનમાં લઈ ને અનેક વિધ કાર્યક્રમો અને અનેક નવી પ્રવૃત્તિ ઓ સમાજ સેવા .લોકભાગીદારી.
સ્વચ્છતા અભિયાન. સ્પોર્ટ. લોકજાગૃતિના કાર્યો વગેરે કાર્યને બિરદાવવા માટે પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થઈ.શિક્ષણ માં નવીનતાં લાવવા અનેક પ્રયત્નો દ્વારા બાળકો સાથેનું આત્મીય જોડાણ બાળકો સાથે લાગણીશીલ શિક્ષક તરીકે શાળા અને ગામનું નામ અનેક વાર રોશન કરનાર ભાડુત ગમના વતની ડો.ધર્મેશ પટેલ રાજનગર કેન્દ્રમાંથી કોબા શાળાના આચાર્યશ્રીની પસંદગી થઈ .૧૫ મી ઓગસ્ટ ના દિવસે કોબા ગામના સરપંચશ્રી દિલીપભાઈ પટેલ ના હસ્તે શાળાના પતાગણ માં પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

[wptube id="1252022"]





