RAJKOTUPLETA

રાજકોટ જીલ્લામાં આઈ.સી.ડી.એસ. દ્વારા આંગણવાડી કાર્યકરની રિફ્રેશર તાલીમ નું આયોજન કરવામાં આવ્યું.

17 જાન્યુઆરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ જીલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખા અને મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું કોરોના ના કપરા કાળ પછી આશરે બે વર્ષ થી વધુ સમય પછી તાલીમ નું આયોજન થયેલ છે.

આ તાલીમમાં રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. સોનલબેન વાળા આ તાલીમ સેન્ટર ખાતે દીપ પ્રાગટ્ય કરીને તાલીમને ચાલુ કરી હતી આ પાંચ દિવસીય તાલીમ યોજવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button