AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
મેરી માટી મેરા દેશ અભિયાન ”અંતર્ગત વૃક્ષારોપણ“ મેગા પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું

શ્રી કે.કા.શાસ્ત્રી સરકારી વાણિજ્ય કોલેજ, મણિનગર, અમદાવાદ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ – મેરી માટી મેરા દેશ અભિયાન” અંતર્ગત તા.૨૧/૦૭/૨૦૨૩ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ – “મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના આચાર્યશ્રી, ડૉ.યોગેશ યાદવ, N.S.S. પ્રોગ્રામ ઓફિસર, ડૉ. વિરેન માણેક તથા અધ્યાપકશ્રીઓ, વહીવટી સ્ટાફ અને N.S.S Volunteers દ્વારા ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ ૭૫ વૃક્ષોની જાળવણી કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી.

[wptube id="1252022"]





